સમય વહી જાય છે ને જીવન વીતી જાય છે
આ બે પલ ની જીંદગી બસ આમ જ વીતી જાય છે
આ બે પલ ની જીંદગી બસ આમ જ વીતી જાય છે
ક્યારેક યાદ આવે બાળપણ તો આંખો ભીની થઇ જાય છે
વીતી ગયેલું બાળપણ આજે ક્યાં ફરીથી જીવાય છે
દાદા દાદી ની કહેલી વાર્તાઓ ક્યારેક યાદ આવી જાય છે
યાદ કરી ને એમને આંખો માં આંસુ આવી જાય છે
બાળપણ માં મિત્રો સાથે રમેલી રમતો ક્યાં ભૂલાય છે
આજે તો આપના જીવન માં જ રમતો રમાય છે
જીંદગી માં કોઈ આવે છે ને કોઈ ચાલ્યું જાય છે
કોઈ આપણને યાદ કરે છે ને કોઈ આપની યાદો માં રહી જાય છે
કોલેજ ના એ મિત્રો આજે ભી ક્યાં ભૂલાય છે
એમના સાથે નિભાવેલી હરેક પલ હમેશા યાદગાર રહી જાય છે
કોઈ future બની જાય છે ને કોઈ past બની જાય છે
આમ તો જીવન માં ઘણા આવે છે પણ બહુ ઓછા દિલ માં રહી જાય છે
અમે તો ખુશી અને ગમ માં ભી બધું યાદ કરીએ છીએ
યાદ કરી ને બધું ક્યારેક બાળપણ બેઠું થઇ જાય છે
સમય વહી જાય છે ને જીવન વીતી જાય છે
આ બે પલ ની જીંદગી બસ આમ જ વીતી જાય છે
-કરણ દરજી

No comments:
Post a Comment