Sunday, October 25, 2015

Love Story Video


Motivational Video


Hindi Shayris

छू ले तू आसमान ज़मीन की तलाश न कर

जी ले तू अपनी जिंदगी ख़ुशी की तलाश ना कर

तक़दीर तो बदल जाएगी खुद ही मेरे दोस्त

तू मुस्कुराना सिख ले हसने की तलाश ना कर







की तुम भी मुसाफिर हो की हम भी मुसाफिर है

की किसी दिन खुदा से मुलाकात होगी

कर ले कभी तो दिल से किसी के लिए दुआ

क्या पता तुम्हे भी कभी किसी की जरुरत होगी

Gujarati Shayris

હરેક નદી નો એક કિનારો હોય છે
હરેક તકલીફો નો અંત હોય છે

મુસીબતો થી ના ગભરાવો મારા મિત્રો
અંધેરી રાત બાદ સુનહરી સવાર જ હોય છે



એક જ વાર,
એણે કહ્યું કે દોસ્ત છું.....
પછી,
મેં કદીય ના કીધું કે વ્યસ્ત છું....!!



અજાણ્યા જેવું કોઈ,
હોતું જ નથી આ જગતમાં...
જે છે એ બધા,
હજુ સુધી ન બનેલા મિત્રો જ છે...!!




બંધ બોટલ ના બનો,
છલકાતો જામ થઈ જાવ.
દીલની વાત કહી દો,
તમે પણ બદનામ થઈ જાવ...!!

My gujarati Poem- સમય વહી જાય છે

સમય વહી જાય છે ને જીવન વીતી જાય છે
આ બે પલ ની જીંદગી બસ આમ જ વીતી જાય છે

ક્યારેક યાદ આવે બાળપણ તો આંખો ભીની થઇ જાય છે
વીતી ગયેલું બાળપણ આજે ક્યાં ફરીથી જીવાય છે

દાદા દાદી ની કહેલી વાર્તાઓ ક્યારેક યાદ આવી જાય છે
યાદ કરી ને એમને આંખો માં આંસુ આવી જાય છે

બાળપણ માં મિત્રો સાથે રમેલી રમતો ક્યાં ભૂલાય છે
આજે તો આપના જીવન માં જ રમતો રમાય છે

જીંદગી માં કોઈ આવે છે ને કોઈ ચાલ્યું જાય છે
કોઈ આપણને યાદ કરે છે ને કોઈ આપની યાદો માં રહી જાય છે

કોલેજ ના એ મિત્રો આજે ભી ક્યાં ભૂલાય છે
એમના સાથે નિભાવેલી હરેક પલ હમેશા યાદગાર રહી જાય છે

કોઈ future બની જાય છે ને કોઈ past બની જાય છે
આમ તો જીવન માં ઘણા આવે છે પણ બહુ ઓછા દિલ માં રહી જાય છે

અમે તો ખુશી અને ગમ માં ભી બધું યાદ કરીએ છીએ
યાદ કરી ને બધું ક્યારેક બાળપણ બેઠું થઇ જાય છે

સમય વહી જાય છે ને જીવન વીતી જાય છે
આ બે પલ ની જીંદગી બસ આમ જ વીતી જાય છે

-કરણ દરજી